Wednesday 20 June 2012

સાત પ્રાચિન અજાયબીઓ


સાત પ્રાચિન અજાયબીઓ
અજાયબી
બાંધકામ સમય
બનાવનાર
નોંધવાલાયક મૂદ્દાઓ
પતન સમય
પતનનું કારણ
૨૫૮૪-૨૫૬૧ ઇ.પૂ.
પ્રાચિન ઇજીપ્તના ચોથા રાજવંશી ફારાઓહ (રાજા)ની કબર માટે બાંધવામાં આવેલ.
હયાત
---
૫૬૨ ઇ.પૂ.
આ બહુમાળી બગીચાઓ ૨૨ મી.(૭૫ ફીટ) ઊંચા હતા,તેમાં તમામ જગ્યાએ પાણી પહોંચાડવાની યાંત્રિકસુવિધા હતી.તેના છાપરાઓ પર મોટા વૃક્ષ ઉગાડેલ હતા.નેબુચાંદનઝર-૨ નામના રાજાએ પોતાની પત્નિ માટે બાંધેલ.
૫૩૦ ઇ.પૂ.
૪૬૬ ઇ.પૂ-૪૫૬ ઇ.પૂ.(મંદિર) ૪૩૫ ઇ.પૂ.(બાવલું)
આ બાવલું ૧૨ મી.(૪૦ ફીટ)ઊંચુ હતું.
૫ મી સદી-૬ઠી સદી
આગ અથવા ધરતીકંપથી.
૫૫૦ ઇ.પૂ.
ગ્રીક દેવી આર્ટેમિસના માનમાં બનાવેલ,પૂરા ૧૨૦ વર્ષે આનું બાંધકામ પૂરૂં થયેલ,જે આગને કારણે નાશ પામતા મહાનસિકંદરદ્વારા ફરીથી નિર્માણ કરાયેલ.
૩૫૬ ઇ.પૂ.
આગને કારણે,
૩૫૧ ઇ.પૂ.
અંદાજે ૪૫ મી.(૧૩૫ ફીટ)ઉંચી હતી.ચારે તરફ સુંદર શિલ્પાકૃતિઓ ધરાવતી આ કબર 'મોઝોલસ'નામના પર્શિયન સરદાર માટે બનાવેલ.
ઇ.સ.૧૪૯૪
ધરતીકંપ માં નૂકશાન પામેલ અનેધર્મયુધ્ધદરમિયાન નાશ થયેલ.
૨૯૨ ઇ.પૂ.-૨૮૦ ઇ.પૂ.
૩૫ મી.(૧૧૦ ફીટ) ઉંચુ આ કદાવર બાવલું ગ્રીકસૂર્યદેવતા હેલિઓસનું હતુ.
ઇ.પૂ.૨૨૬ માં ધરતીકંપ ને કારણે જર્જરીત થયેલ જેના ભંગારનો નાશ ઇ.સ.૬૫૪ માં કરવામા આવેલ.
૨૮૦ ઇ.પૂ.
૧૧૫ થી ૧૩૫ મી.(૩૮૩-૪૪૦ ફીટ) ઉંચુ આ બાંધકામ કેટલીયે સદીઓ સુધી દુનિયાનું સૌથી ઉંચુ બાંધકામ ગણાતુ રહેલ.
ઇ.સ. ૧૩૦૩ - ૧૪૮૦

No comments: